અમૃતતુલ્ય પવિત્ર ગંગાજળ ના આ ફાયદાઓ તમે નહિ જાણતા હોવ

shutterstock_105243827

ભારતની પ્રમુખ નદીમાં ગંગા નદીની તુલના કરવામાં આવે છે. બધી વસ્તુઓને પવિત્ર કરવામાં માટે ગંગાજળનો ઉપયોગ થાય છે. આ ક્યારેય ખરાબ નથી થતું. શિશુ જન્મ હોય કે મૃત્યુ સાથે જોડાયેલ તમામ નાના મોટા કર્મોમાં આનો ઉપયોગ થાય છે.

ભારતીય સંસ્કૃતિમાં આ લોકોની આસ્થા સાથે જોડાયેલ છે. ગંગા ભગવાન શિવની જટામાંથી નીકળે છે તેને પવિત્ર માનવામાં આવે છે. આ કાયમી પવિત્ર એટલા માટે રહી શકે છે કારણકે હિમાલયની ગંગોત્રી માંથી ગંગા હરિદ્વાર અને અલકનંદા સાથે મળે છે. આ રસ્તામાં એવી ચટ્ટાનો સાથે મળે છે જે પાણીમાં એવી ક્ષમતા ઉત્પન્ન કરે છે કે તેમાની દિવ્ય ઔષધિય અને વનસ્પતિ પાણીને સડવા નથી દેતી.

*  ગંગાજળ ને ઘરમાં છાટવાથી ઘરનો વાસ્તુદોષ દુર થાય છે સદા સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી રહે છે.

*  ડોક્ટર રીચર્ડ જણાવે છે કે ‘ગંગા-ગંગા’ બોલવાથી અને તેના દર્શન કરવાથી માનવ હૃદય પર અત્યંત ઉત્તમ પ્રભાવ પડે છે.

boy_fetching_gangajal

*  જો રાત્રે ડરાવના સપનાઓ આવે તો બેડમાં આને છાટવાથી ડરાવના સપના માનવીને હેરાન નથી કરતા.

*  દેવું ખતમ કરવા માટે તમારે પીતળની બોટલમાં ગંગાજળ ભરીને રૂમની ઉત્તર દિશામાં રાખી મુકવું.

*  માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળ રાખી મુકવાથી સુખ-સમૃદ્ધિ વધી રહે છે.

*  શંકર ભગવાનને ગંગાજળ ચઢાવવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે. આમાંથી વ્યક્તિને મોક્ષ અને શુભ લાભ પ્રાપ્ત થાય છે.

*  સફળતા મેળવવા માટે ગંગાજળને હંમેશાં ઘરના કિચનમાં અને પૂજા સ્થળમાં રાખી મુકવું.

*  ગંગાજળમાં સ્નાન કરવાથી પણ ફાયદા થાય છે. આમાં એવા ખનીજ તત્વો રહેલ હોય છે જે શરીરને રોગ મુક્ત કરે છે. આને ગુણકારી માનવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,930 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>