અમુક શીખવા લાયક સારી વાતો….

8705332490_5a07eb0fdc_k

*  ભૂતકાળને ભૂલી જાવ જેથી એ વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી ના નાખે.

*  બીજા લોકો તમારા વિષે શું વિચારે છે. તેની સાથે કોઈ મતલબ ન રાખો. તમારું મન કહે તે કરો.

*  સમય બધા દુ:ખો ની દવા છે. તેથી દુ:ખમાં દુ:ખી ન થાઓ. તમારો સારો સમય આવે તેની રાહ જુઓ.

*  અન્યના જીવન સાથે કે કોઈ વ્યક્તિ સાથે તમારી સરખામણી ન કરો.એ યોગ્ય નથી, કારણ કે તમે એ વ્યક્તિ વિષે બધું જાણતા નથી.

*  વધુ પડતું વિચારવાનું બંધ કરો. ધણી વખત એવું થાય કે મુશ્કેલીમાંથી બહાર નિકળવાનો રસ્તો તમને ન દેખાય, પણ સમય આવતા તમને બધી ખબર પડી જાય

*  મે સમુદ્ર પાસે થી શીખ્યું છે જીવન જીવતા, ચુપચાપ વહેવું અને પોતાની મોજમાં રહેવું.

*  પ્રેમ જોઈએ તો સમર્પણ ખર્ચ કરવું પડે, કોઈનો સાથ જોઈએ તો તેણે સમય આપવો પડે, કોણે કીધું સબંધો મફત માં બને છે, મફતમાં તો હવા પણ નથી મળતી, એક શ્વાસ પણ ત્યારે જ આવે છે જયારે બીજો શ્વાસ છોડવો પડે છે.

*  નવો રસ્તો બનાવવો મુશ્કેલ છે પણ તે રસ્તા પર ચાલવું સરળ છે.

*  તમારી ખુશી ને તમારી સિવાય કોઈ બદલી શકતું નથી.

હંમેશ હસતા રહો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,639 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>