અમુક એવા રોચક તથ્ય, જે તમને ક્યાંય જાણવા નહિ મળે

Blog_strawberry-2

*  દુનિયામાં સ્ટ્રોબેરી જ એક એવું ફળ છે જેના બીજ બહાર ની તરફ ઉગે છે.

*  બહુ ઓછા લોકોને ખબર હોય છે કે ગાય અને ભેસને ઉપરના ઝડબામાં દાંત નથી હોતા.

*  જયારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે ત્યારે તેનું મગજ સંકોચાઈ જાય છે. બાદમાં તેણે પહેલા જેવું મગજ બનવામાં ૬ મહિનાનો સમય લાગે છે.

*  “How to Kiss” એક એવો શબ્દ છે જેણે યુટ્યુબ માં સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.

*  ૨૦૧૩માં ભારતમાં યોજાયેલ સૌથી મોટા કુંભના મેળામાં લોકોની સંખ્યા ૨૦ મિલિયન સુધી પહોચી ગઈ હતી. આ જનસંખ્યા આખા મેક્સિકો સીટી કરતા પણ વધુ છે.

*  POPCORN દુનિયાનો સૌથી જુનો નાસ્તો છે. આને પાછલા ૭૦૦૦ વર્ષમાં પણ ખાવામાં આવતો હતો.

*  માનવીય મગજ ક્યારેય ભોજન, ખૂબસૂરત ચહેરો અને જોખમ ને ઓળખવામાં વાર નથી લગાવતો.

*  બિલાડી જ એકમાત્ર એવું પ્રાણી છે જે પોતાની લાઈફનો ૬૫ ટકા ભાગ ફક્ત સુવામાં જ વિતાવી દે છે.

*  ‘માર્શલ આર્ટ’ એ ભારતની શોધ છે, બાદમાં બૌદ્ધ ભિક્ષુકે આને ભારતની બહાર ફેલાવ્યું.

*  સાઉદી અરબ એકમાત્ર એવો દેશ છે જ્યાં એકપણ નદી નથી.

*  દુનિયાનું સૌથી વધારે સોનું દક્ષીણ આફ્રિકામાં મળી આવે છે.

Comments

comments


9,347 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 4 =