અમિતાભે ગાયું પ્રો કબડ્ડી લીગનું સોંગ

Pro Kabaddi League theme song sung by Amitabh, social media prevailed

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને 18 જુલાઈથી શરુ થઈ રહેલી પ્રો કબડ્ડી લીગની બીજી સિઝન માટે ગીત ગાયું છે. જેનું ટાઇટલ સોંગ ‘લે પંગા’ છે. આ ગીતના વીડિયોમાં અમિતાભ બચ્ચન રેકોર્ડિંગ સ્ટૂડિયામાં મસ્તી કરતા કરતા ગીત શૂટ કરી રહ્યા જોવા મળે છે. તેમણે આ ગીતમાં પોતાના જોરદાર અવાજ સાથે એનર્જીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે.

બચ્ચને ટ્વિટર ઉપર ગીતના રેકોર્ડિંગ દરમિયાનની ફોટો પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, ‘‘સંગીતનો સૂર જ્યારે યોગ્ય આવે છે ત્યારે તેના જેવી તૃપ્તિ આ સંસારમાં બીજે ક્યાંય મળતી નથી. સંગીતથી માણસે દૂર રહેવું જોઈએ નહી. ’’

ઉલ્લેખનિય છે કે પ્રો કબડ્ડીની પ્રથમ સિઝનમાં જયપુર પિંક પેન્થર્સની ટીમ યૂ મૂંબાને હરાવી ચેમ્પિયન બની હતી. જયપુર ટીમનો ઓનર અભિષેક બચ્ચન છે.

Pro Kabaddi League theme song sung by Amitabh, social media prevailedસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,442 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>