અમદાવાદ અને નેપાળમાં આવ્યા ભૂકંપના ઝટકા, જુઓ LIVE તસ્વીરો

અમદાવાદમાં આવ્યા ભૂકંપના ઝટકા

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

દિલ્હી સહિત ભારતભરમાં અનેક શહેરો અને પડોશી દેશ પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં શનિવાર સવારે ભૂકંપના બે ઝટકા અનુભવાયા હતા. ગુજરાતમાં પણ આ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા અને લોકો રસ્તાઓ પર આવી ગયા હતા. રહેણાક વિસ્તારોની સાથોસાથ કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં આવેલી ઓફિસોમાંથી લોકો દોડીને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા.

શનિવારે આવેલા ભૂકંપે વીકએન્ડમાં લોકોની મજા બગાડી દીધી હતી. લોકો શનિવાર બપોરે ઘરે જમવાની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યારે જ આવેલા આ આંચકાના કારણે લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેનારા લોકો    ની હાલત ખરાબ થઈ ગઈ હતી. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેનારાં લોકો જમવાનું એમ જ મૂકીને ભાગ્યાં હતાં. 40 સેકન્ડ સુધી આવેલા આ આંચકાની અસર એવી હતી કે લોકો પોતાના ફ્લેટમાં જતાં પણ ગભરાતા હતા.

૮૧ વર્ષ પછી નેપાળમાં આવ્યો આવો ભૂકંપ, 30 લોકોનાં મોત, 9 માળની ઇમારત નીચે 450 દબાયા

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

Ahmedabad and came to Nepal earthquake shocks, watch LIVE Picks

સહિત ભારતના અનેક શહેરો ને પડોશી પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશમાં શનિવાર સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. સૌથી પહેલા ૧૧.૪૧ વાગે ભૂકંપ આવ્યો હતો. બીજી વાર ૧૨.૧૯ વાગે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા ૬ જણાવવામાં આવી રહી છે. જે પાછળથી 7.9 હોવાના અહેવાલ આવ્યા હતા. મળતા સમાચાર મુજ્બ, નેપાળમાં અત્યાર સુધી 30 લોકોનાં મોત થયા છે. અનેક ઇજાગ્તસ્તોને સારવાર માતે મોકલી આપવામાં આવ્યા છે.પહેલો ઝટકો 11.41 વાગે આવ્યો હતો જ્યારે બીજો ઝટકો બપોરે 12.19 વાગે આવ્યો હતો. 1934માં આવો ભૂકંપ નેપાળમાં આવ્યો હતો.

એક નવ માળની ઇમારત ધરાશાયી થતાં 450 લોકો નીચે દબાઇ ગયા હોવાના પણ અહેવાલ છે. એ ઇમારત ધારહારા મિનાર છે અને તે નેપાળના કુતુબમિનાર તરીકે ઓળખાય છે. નેપાળના એરપોર્ટ કરી દેવામાં આવ્યા છે. નેપાળના માઉન્ટ એવરેસ્ટ સાથે જોડાયેલા કેટકાલ વિસ્તારોમાં હિમસ્ખલન થવાની પણ સંભાવના છે.

કેન્દ્રબિન્દુ નેપાળમાં

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભૂકંપનુ કેન્દ્રબિન્દુ નેપાળના તુલસીપુર ખાતે છે. નેપાળમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અમુક જગ્યાએ ત્રીસ સેકન્ડથી લઈને એક મિનિટ સુધી ભૂકંપના આંચકા નોંધાયા હતા.પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, નેપાળમાં અનેક ઈમારતોને નુકશાન પહોંચ્યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

3,922 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 7 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>