લેપટોપ ને નવા જેવું બનાવા માટે અપનાવો આ ટ્રીક

Laptop Cleanning

આજે દરેક લોકો પાસે લેપટોપ હોવુ કોઇ મોટી વાત નથી રહી. જેવી રીતે તમે તમારા અન્ય સામાનની સફાઇ કરો છો ઠીક તેવી રીતે તમારા લેપટોપની સફાઇ કરવી પણ જરૂરી છે. કેટલાક લોકો લેપટોપ ખરીદી તો લે છે, પરંતુ તેની સફાઇ નથી કરતા જેથી લેપટોપનો બહારનો ભાગ તો ખરાબ દેખાય છે પરંતુ અંદર પણ ઘુળના થળ બાજી જાય છે જે આગળ જતા તમારા લેપટોપમાં મુશ્કેલી પેદા કરે છે.

1. લેપટોપ પર કામ કરતી વખત કોફી અથવા તો ચા દુર રાખો. કોઇ પણ પ્રવાહિ પદાર્થ તમારા લેપટોપને નુકશાન પહોચાડી શકે છે.

2. લેપટોપને વર્ષમાં એક વખત કોઇ કોમ્પ્યુટર પ્રોફેશનલ પાસે જરૂરથી સાફ કરાવો, જેથી અંદરની બાજુમાં જામેલી ધુળ સાફ થઇ જાય.

3. સફાઇ કરતા સમયે પહેલા લેપટોપને બંધ કરી લો અને સફાઇ પ્રક્રિયા શુરૂ કરતા પહેલા લેપટોપમાં જોડેલા વાયરોને અલગ કરી લો.

4. કિબોર્ડ અને કિનારાની સફાઇ માટે બ્રશનો ઉપયોગ કરો.

5. લેપટોપને સાફ કરવાના કપડામાં તેલ કે પાણી ન લાગેલુ હોવુ જોઇએ કારણ કે લેપટોપમાં તેલ લાગવાથી તેમાં ધુળ જામી જશે.

Laptop Cleanning

6. લેપટોપમાં કિબોર્ડને ધુળ-માટીથી બચાવવા માટે યોગ્ય કિબોર્ડ કવરનો ઉપયોગ કરો.

7. લેપટોપમાં સફાઇ માટે ક્લિનિંગ એજંન્ટનો સીધો ઉપયોગ ન કરવો. કપડાની મદદથી સાફ કરવુ.

8. બાહારની બાજુમાં સફાઇ કર્યા બાદ લેપટોપને અંદરની બાજુમાં પણ સફાઇ કરવી જરૂરી છે. તેના માટે બ્લોઅર કે સોફ્ટ બ્રશનો પ્રયોગ કરો.

9. જ્યારે પણ લેપટોપ પર કામ કરત પહેલા તમારા હાથને સાફ રાખવા, એટલેકે તમારા હાથમાં તેલ કે એવી કોઇ વસ્તુ ન લાગેલી હોવી જોઇએ જે તમારા લેપટોપની બોડી ખરાબ કરી દે.

Laptop Cleanning

Laptop Cleanning

Laptop Cleanningસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,177 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>