અનોખું નિમાન એરલેન્ડર 10: વગર રનવએ ઉતરે ગમે ત્યાં, જુઓ તસવીર

airlander 10 ready to fly test fly will held in the end of 2015 - Janvajevu.com

દુનિયાનું સૌથી લાંબુ વિમાન ગણાઈ રહેલું ‘એરલેન્ડર 10′ ઉડવા માટે તૈયાર છે. વિમાનની લંબાઈ 302 ફૂટ છે. ડિઝાઈનર્સ અને એન્જીનિયર્સનું પ્રથમ પરિક્ષણ સંભવતઃ 2015ના અંત સુધીમાં કરશે. આ ભીમકાય વિમાન વિમાન અને હેલિકોપ્ટર એમ બન્ને જેમ દેખાય છે. આ અનોખુ વિમાન 10 ટન સુધીનું વજન ઉપાડવા સક્ષમ છે, અને એટલે જ તેનું નામ ‘એરલેન્ડર 10′ રાખવામાં આવ્યું છે. તેના માટે રનવે અને એરપોર્ટની જરૂર નથી. એરલેન્ડરને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થિતિમાં ઉતારી શકાય છે.

હકીકતમાં બ્રિટનની કંપની હાઈબ્રિડ એર વ્હિકલ(HAV), મિલિટરી સર્વિલન્સ માટે તેને અમેરિકન સૈન્ય માટે બનાવી રહી હતી. જોકે, અમેરિકા દ્વારા બજેટમાં કાપ મુકાતા આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. બાદમાં HAVએ 3.4 લાખ પાઉન્ડના ખર્ચે બ્રિટિશ સરકાર પાસે આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરાવ્યો. બ્રિટને વિમાનની ફંડીગ એવા માટે કરી કારણ કે એને વિશ્વાસ હતો કે ઈંધન અને ધ્વની પ્રદુષણના નિમ્નસ્તરોને કારણે આ વિમાન હવાઈ યાત્રાને કાયમ માટે બદલી નાખશે.

airlander 10 ready to fly test fly will held in the end of 2015 - Janvajevu.com

airlander 10 ready to fly test fly will held in the end of 2015 - Janvajevu.com

એરલેન્ડર 10ના નિર્માણમાં કાર્બન ફાઈબર, કેવલર અને માઈલરનો ઉપયોગ કરાયો છે.

airlander 10 ready to fly test fly will held in the end of 2015 - Janvajevu.com

આ વિમાનની કોકપીટ યુઝર ફ્રેન્ડલી છે અને તેને ઉપયોગકર્તાઓના નિર્દોશો અનુસાર ડિઝાઈન કરવામાં આવી છે

airlander 10 ready to fly test fly will held in the end of 2015 - Janvajevu.com

એરલેન્ડરમાં ડિઝલના ઉપયોગને કારણે ટેકઓફ અને લેન્ડિંગમાં મદદ મળી રહે છે. તેમા પ્રોપેલર્સની શક્તિ પણ હોય છે.

airlander 10 ready to fly test fly will held in the end of 2015 - Janvajevu.com

હાલમાં વિમાનની કોકપિટમાં એક પાયલટ અને એક ઓબ્ઝર્વરના બેસવાની જગ્યા બનાવવામાં આવી છે.

airlander 10 ready to fly test fly will held in the end of 2015 - Janvajevu.comસૌજન્ય
દિવ્ય ભાસ્કર

વિમાનના આકારને બનાવી રાખવા માટે તેની અંદર હિલિયમ ગેસ ભરવામાં આવ્યો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,083 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>