અદ્ભુત વ્યુ!! અહી નદીની ઉપર વહે છે એક અવિશ્વસનીય નદી!!

Magdeburg-Water-Bridge

તમે રોજ બ્રીજ પર આવવા જવા માટે એકવાર તો સફર કરતા જ હશો. પણ ક્યારેય એવા બ્રીજ વિષે સાંભળ્યું છે જ્યાં કોઈ પ્રકારના વાહનો નહિ પણ પાણીથી ભરેલ પુલમાં જહાજો ચાલતા હોય? તમને વિચારવામાં જ આ એક ફિલ્મી કહાની જેવું લાગતું હશે. જોકે, આ વાસ્તવિક છે. ચાલો જાણીએ આના વિષે આખી કહાની…

48788388

વેલ, જર્મની માં એક એવો બ્રીજ છે જેની નીચે નદી અને ઉપર પણ નદી છે. આ બ્રીજનું નામ ‘મૈગડેન વોટર બ્રીજ’ છે. નદી ઉપરનો આ બ્રીજ શહેરની બહારની એલ્બે નદી સાથે મળે છે. આ પુલ ઉપર નાના મોટા વ્યવસાયિક જહાજો ચાલે છે.

00d3066a-9d7c-409a-9158-a4498ed9a288

આ નઝારો જોવામાં એટલો બધો સુંદર લાગે છે કે તમને જોતા એવું ફિલ થશે કે હુ આ દુનિયાની કોઈ નવી જ અજાયબી જોઈ રહ્યો છુ. આ નઝારો જોવા માટે લોકો અહી આવે છે અને ફોટોઝ પણ ક્લિક કરે છે.

magdeburg_water_bridge4

જોકે, જર્મની ના આર્કીટેક્ચર ને દુનિયાના સારા આર્કીટેક્ચર માનવામાં આવે છે. તેઓ હંમેશા લોકોને પોતાની નવી નવી ડીઝાઈન્સ અને યુનિકનેસ થી ચોકાવતા રહે છે.  ઠીક છે, જુઓ વિડીયો…

https://www.youtube.com/watch?v=WeRO86_9XhE

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


16,029 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>