અત્યારે જ જાણો, દુનિયાના સૌથી મોંધામાં મોંધા ખાડા વિષે….

t012ae55b1333181458

દુનિયામાં મોંધામાં મોંધી વસ્તુઓ તરીકે આલીશાન અને અફલાતૂન હાઉસ, એક્સ્પેન્સીવ ઘડિયાળ, એક્સ્પેન્સીવ બેગ્સ, એક્સ્પેન્સીવ કાર્સ, એક્સ્પેન્સીવ યાટ અને વળી એક્સ્પેન્સીવ રેસિપીઓ વિષે તો તમે સંભાળ્યું જ હશે ખરુંને? પણ શું કદી એવું  વિચાર્યું પણ છે કે કોઈ ખાડો સૌથી મોંધો હોય શકે? નહિ તો વાંચો અમારો આ દમદાર લેખ…

આને વિશ્વનો બીજા નંબરનો માનવ નિર્મિત ખાડો માનવામાં આવે છે. આ ખાડાની કિંમત જાણીને તમે ચોંકી જશો. આની કિંમત ૧૧૩૩ અરબ પાઉન્ડ છે. દુરથી આને જોતા એવું લાગે કે જાણે આના પર કોઈ પિંડ પડ્યો હોય. ખરેખર, આ ખુબજ કિંમતી ખાડો છે. જે ઇસ્ટ સાઇબીરીયાના ડાયમંડ સીટી ‘મીર માઈન’ (રશિયા) માં આવેલ છે.

Mir-Mine-Russia-Panorama

વાસ્તવમાં આ સૌથી મોટી અને ખુબજ કિંમતી હીરાની ખાણ છે. આ ખાડો રશિયાના ‘અલરોસા’ ના સ્વામિત્વ વાળી હીરાની ખાણ છે. આમાંથી દરવર્ષે ૧૭૫ કરોડ હીરાઓ નીકળે છે. આ ખાડો જેટલો કિંમતી છે તેટલો જ ખતરનાક પણ છે.

આ ખાડો પોતાની ઉપર આકાશમાં ઉડતા વિમાનોને પોતાની તરફ ખેચી લે છે. તેથી વિમાનને આના ઉપરથી જવા પર પ્રતિબંધ છે. આવી ઘટના થવાથી આ ખાણનું વર્ષ ૨૦૦૪ માં ઓપરેશન રોકવામાં આવ્યું અને ત્યારબાદ અંડરગ્રાઉન્ડ ટનલ લગાવીને આમાંથી હીરાઓ કાઢવામાં આવ્યા. આ કિંમતી ખાણમાંથી વર્ષે ૨૦૧૪ માં 6 મિલિયન કેરેટ રફ હીરાઓ મળી આવ્યા.

આ ખાડાની ઊંડાઈ ૧૭૨૨ ફૂટ છે. આ સાડા ત્રીસ કિલોમીટરમાં ફેલાયેલ છે, જે વિશ્વની ચોથા નંબરની સૌથી વધુ હીરાઓનું ઉત્પાદન કરતી ખાણ છે. વર્ષ ૨૦૧૧માં આ ખાડાને સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યો છે.

mirny diamond mine inside

Yakutia-Mitny-diamond-mine

t0117c238304ac3416a

mirny-11

t01ada4e8a5d75ac8ea

t011d16ea257494401e

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,393 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>