અઢળક ધન-દૌલત વેડફતાં મેક્સિકોના રિચ કિડ્ઝ

Mexico's immense wealth-Daulat wasting Rich Kids

બ્રિટન, અમેરિકા તથા અન્ય દેશોના રિચ કિડ્ઝની તસવીરો તો તમે જોઇ જ હશે, પરંતુ નશામાં ધૂમ અને અપરાધથી ત્રસ્ત મેક્સિકોના રિચ લેટિનો કિડ્ઝની તસવીરો પહેલીવાર સામે આવી છે. મેક્સિકોના ‘રિચ કિડ્ઝ’ સોશિયલ મીડિયા પર પોતાના ધન અને વૈભવની લક્ઝુરિયસ તસવીરો શેર કરે છે. મેક્સિકો હાઇ સોસાયટીની આ મેમ્બર્સને ત્યાં ‘મિરેજ’ કહેવામાં આવે છે. ‘મિરેજ’નો અર્થ થાય જે દેખાડો કરવા માટે વ્યર્થ ખર્ચો કરે. ગત કેટલાંક વર્ષોમાં આવા મેક્સિકન યુવકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

‘મેક્લિન’ના અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર એવી તસવીરો પોસ્ટ કરનારા મોટાભાગના યુવાનો સરકારી ઓફિસર્સ, બિઝનેસમેન અને હાઇ સોસાયટીમાં રહેતા લોકોના સંતાનોની છે. વિકસિત દેશોની હાઇ સોસાયટીમાં આ પ્રકારનો દંભ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તસવીરો પરથી એવું લાગે છે કે, રિચ કિડ્ઝ મની અને પાવરનો ખોટો ઉપયોગ કરતા ખચકાતા નથી.

‘વિવેલોહોય’ વેબસાઇટ પર ‘રિચ કિડ્ઝ’ને કારણે થનારી તકલીફ પર ન્યૂઝ પબ્લિશ કર્યા હતા. અહેવાલ અનુસાર, 2014ના બ્રાઝિલ વર્લ્ડ કપ દરમિયાન એટોર્ની જનરલ રેશિયલ લોપેઝ સલાઝરના મોટા દીકરા જ્યોર્જ અલ્બર્ટોએ ક્રૂઝથી સમુદ્રમાં કૂદીને સ્ટાફને ખૂબ હેરાન કર્યો હતો. ક્રૂઝના 15મા માળથી કૂદીને તેણે પોતાના મિત્રોને વીડિયો બનાવવા કહ્યું. તેણે કહ્યું હતું કે, તે ઇતિહાસ બનાવવા જઇ રહ્યો છે અને ક્રૂઝને અટકાવી દેશે. અલ્બર્ટોને શોધવા માટે ક્રૂઝને બે કલાક રોકવામાં આવ્યું હતું. તેને કારણે ક્રૂઝમાં હાજર અન્ય પેસેન્જર્સે પણ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

3,805 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 4 = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>