અખરોટના ઉપયોગથી ત્વચા બને છે સુંદર અને ચમકતી

The use of walnut skin is beautiful and shiny

અખરોટ ગુણકારી છે. કડક અખરોટમાં સ્વાસ્થ્ય વર્ધક ગુણ રહેલ છે. તેનાથી મગજ મજબુત થાય છે ઉપરાંત ત્વચાને પણ ચમકાવે અને સુંદર બનાવે છે. જો તમારી ત્વચામાં દાગ ધબ્બા હોય કે કરચલી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અખરોટને પીસીને તેના પાઉડરના પેસ્ટને તમારા ચહેરા પર લગાવવાથી દુર થાય છે. આ ઉપરાંત અનેકવિધ રીતે અખરોટનો ઉપયોગ કરી શકાય છે.

ખીલ દુર કરવામાં માટે

The use of walnut skin is beautiful and shiny

પીસેલા અખરોટના પાઉડરને અઠવાડિયામાં બે વાર લગાવવાથી ખીલ દુર થાય છે.

ચહેરા પર ઉગતા વાળ

The use of walnut skin is beautiful and shiny

ચહેરા પર ઉગતા વાળને દુર કરવા અખરોટના પાઉડરને સ્ક્રબ બનાવો. જયારે સ્ક્રબ સુકાઈ જાય ત્યારે હાથથી ધસવું આમ કરવાથી વાળ ખરવા લાગે છે અને ધીમે ધીમે દુર થવા લાગે છે.

આંખ નીચે કાળા દાગ

The use of walnut skin is beautiful and shiny

ડાર્ક સર્કલ દુર કરવા અખરોટના પેસ્ટને આંખો નીચે લગાવો. આમ કરવાથી ત્વચાની આસપાસ ના એરિયામાં બ્લડ સર્ક્યુલેશનનું પ્રમાણ વધે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,489 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 5 =