અંધારામાં પણ દિવસ જેવી સેલ્ફી આવશે LG G4 સ્માર્ટફોનમાં

But the day will be like the dark selfie smartphone LG G4

સ્માર્ટફોનના બજારમાં હાલમાં કેમેરાના ફીચરને લઇને હરિફાઇ ચાલી રહી છે. મેગાપિક્સલના સમયમાં HTC અલ્ટ્રાપિક્સલનો કોન્સેપ્ટ લઇને બજારમાં આવ્યું. આ અલ્ટ્રાપિક્સલને ટક્કર આપવા માટે LG પોતાની નવી G4 સાથે બજારમાં આવવા તૈયાર છે. કંપનીએ હાલમાં આ ફોનનું એક ટીજર પણ લોન્ચ કર્યું હતું.

LG કંપની પોતાનો નવો ફોન 28 એપ્રિલના રોજ લોન્ચ કરશે. LG G4માં સ્માર્ટફોનમાં 16 મગાપિક્સલ રીયર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનના કેમેરાની ખરી તાકાત વાઇડ એન્ગલ f/1.8 અપરચર છે. આ સિસ્ટમના કારણે યુઝર્સ રાતના અંધારામાં પણ દિવસ જેવા ફોટો પાડી શકશે. કંપની આના સિવાય આ ફોનમાં 4K વીડિયયો રેકોર્ડિંગની સુવિધા પણ આપી રહી છે.

LGએ પોતાના નવા માડલની માત્ર આટલી જ ખાસિયતો જાહેર કરી હતી. પરંતુ આ ફોનમાં 5.5 QHD ડિસ્પલે હશે. આ ફોનમાં 808 SoC પ્રોસેસર હશે. આ ફોનમાં 3GB રેમની સાથે દમદાર પ્રોસેસિંગ સ્પીડ હશે.

But the day will be like the dark selfie smartphone LG G4

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,832 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 8 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>